અમેરિકામાં 500 મિલિયન લોકોનો સોશિયલ સિક્યુરિટી ડેટા લીક થયાની આશંકા

અમેરિકામાં આશરે 50 કરોડ લોકોના સંવેદનશીલ સોશિયલ સિક્યુરિટી ડેટા લીક થયા હોવાની આશંકા વચ્ચે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું અગાઉનું ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’ (DOGE) તપાસના ઘેરાવામાં આવ્યું છે. આ ડિપાર્ટમેન્ટના પૂર્વ સર્વિસ એન્જિનિયરે નોકરી છોડ્યા પછી ગેરકાયદે આ સંવેદનશીલ ડેટા મેળવ્યો હતો અને ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો હતો. એક વ્હિસલબ્લોઅર કરેલી ફરિયાદને આધારે આ મામલે તપાસ ચાલુ કરાઈ છે, એમ વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલમાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *