ઈરાન યુદ્ધના પગલે ભારતમાં ફસાયેલા વિદેશીઓ માટે વિઝાની મુદત 30 દિવસ લંબાવાઈ March 18, 2026 Category: Blog ઈરાન યુદ્ધના કારણે ભારતમાં કસાયેલા વિદેશી નાગરિકો માટે ભારતે તેમની વિઝાની મુદ્દત 30 દિવસ લંબાવવાની તેમજ મુદત વિત્યા પછી પણ ભારતમાં રોકાણ બદલ કોઈ દંડ નહીં કરવાની જાહેરાત કરાઈ છે